શોધખોળ કરો

Blood Pressure: રોજ સવારે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ કે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ છે, આ રીતે કરો કંટ્રોલ

બ્લડ પ્રેશર વધવા પર સવારે સવારે લક્ષણો દેખાય છે. આ સાયલેન્ટ કિલરની જેમ કામ કરે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો ઘણી પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે. સમયાંતરે બીપીની તપાસ કરાવતા રહો.

બ્લડ પ્રેશર થવાના સંકેતો

1/6
હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર માનવામાં આવે છે. તેને હાઇપરટેન્શન પણ કહેવાય છે. આ વિશ્વભરમાં થતા મૃત્યુનું એક મુખ્ય કારણ છે. હાઈ બીપી જનેટિક, ખરાબ લાઈફસ્ટાઈલ, ખરાબ ખોરાક અને તણાવને કારણે થઈ શકે છે. આજકાલ ઓછી ઉંમરમાં જ લોકો હાઈ બીપીનો શિકાર થઈ રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો દેખાય તો બિલકુલ અવગણના ન કરવી જોઈએ. સવારે ઊઠતાં જ જો કેટલાક લક્ષણો દેખાય તો સમજી જાઓ કે તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે. અહીં જાણો...

2/6
ચક્કર આવવા: જો સવારે ઊઠતાં જ ચક્કર આવે છે તો તેને બિલકુલ અવગણવું જોઈએ નહીં. આ હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોય છે. જો બેડમાંથી ઊઠ્યા પછી તરત જ ચક્કર જેવું લાગે તો તરત બીપી ચેક કરાવો. જોકે, ચક્કર આવવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે પરંતુ હાઈ બીપી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે.

3/6
સવારે સવારે તરસ લાગવી: તરસ કોઈપણ વ્યક્તિને લાગી શકે છે પરંતુ જો સવારે સવારે ઊઠતાં જ તરસ લાગે તો તે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર હોવા પર મોઢું સૂકાતું હોય તેવું લાગી શકે છે. સવારે ઊઠતાં જ વધારે તરસ લાગે તો તરત જઈને બીપી ચેક કરી શકો છો.

4/6
ધૂંધળું દેખાવું: સવારે ઊઠતાં જ ધૂંધળું ધૂંધળું દેખાય તો તે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર, આંખોના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. જો બ્લડ પ્રેશર વારંવાર વધેલું રહે છે, તો આંખો નબળી થઈ શકે છે. તેથી ડૉક્ટર પાસે તરત જવું જોઈએ.

5/6
ઉલટી અને બેચેની થવી: ઉલટી અને બેચેની જેવી સમસ્યાઓ થવી એ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. સવારે પથારીમાંથી ઊઠ્યા પછી તરત જ ઉલટી જેવું લાગે તો તરત બીપીની તપાસ કરાવવી જોઈએ. એસિડિટી અને નબળાઈ જેવા લક્ષણો અનુભવાય ત્યારે પણ આવી તકલીફ આવી શકે છે.

6/6
ઊંઘ જેવું લાગવું: બ્લડ પ્રેશર વધવાથી ઊંઘ પ્રભાવિત થઈ શકે છે. હાઈ બીપીના દર્દીઓને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે, જ્યારે સવારે ઊંઘ આવે છે. આના કારણે તેમને ચિડચિડાપણું પણ થવા લાગે છે. આવા લક્ષણો દેખાય તો તરત બીપી ચેક કરાવવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

Embed widget