શોધખોળ કરો
આ 7 સમસ્યાઓમાં કરો આમળાનું સેવન, ફાયદા જાણી ચોંકી જશો
આ 7 સમસ્યાઓમાં કરો આમળાનું સેવન, ફાયદા જાણી ચોંકી જશો
આમળા
1/8

આમળા એક સુપરફૂડ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં આમળાનો ઉપયોગ દવા તરીકે થાય છે. આમળાને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. વિટામિન સી ઉપરાંત વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર જેવા ગુણો પણ આમળામાં જોવા મળે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
2/8

આમળાને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.
Published at : 27 Jul 2024 12:22 PM (IST)
આગળ જુઓ





















