શોધખોળ કરો

Monsoon Fruits: ચોમાસામાં આવતું આ ફળ રાસબેરી સ્વાસ્થ્ય માટે અમૃત, જાણા સેવનના ગજબ ફાયદા

આ રસદાર ફળ રાસબેરી જેટલા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેટલા ગુણોથી ભરપૂર છે.વરસાદની ઋતુમાં મળતા આ નાના મીઠા અને ખાટા ફળો સ્વાસ્થ્ય માટે ઘણી રીતે સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે.

પ્રતીકાત્મક તસવીર ( abp live)

1/6
રાસબેરીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ તેમજ પાચન તંત્રને કાર્ય કરવામાં મદદ મળે છે. આવો જાણીએ તેના સેવનના અન્ય ફાયદા

2/6
રાસબેરીનું સેવન પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં ડાયેટરી ફાઈબર મળી આવે છે જે પાચન શક્તિને વધારે છે. તે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

3/6
ખરાબ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલનું સંતુલન તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાસબેરી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે. તેમજ સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જાય છે.

4/6
રાસબેરીમાં ઓછી કેલરી છે. તેમાં ફાઈબર અને વિટામિન સીનું પ્રમાણ વધુ  હોય છે. જેથી તેને ખાવાથી તમારું પેટ ઝડપથી ભરાય છે અને તમને તાજગીનો અનુભવ થાય છે. આના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમને થાક પણ નથી લાગતો.  આ ફળને ડાયટ એક મહિના સુધી ખાવાથી  5 કિલો સુધી વજન ઘટાડી શકાય છે.

5/6
લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતું ફળ છે જે તમારા લોહીમાં સુગર લેવલને ઝડપથી વધતું અટકાવે છે. બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

6/6
રાસબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ અને પોટેશિયમ છે. આ સોજો ઘટાડે છે. હાડકાંને પણ મજબૂત બનાવે છે. આનાથી સંધિવાનું જોખમ પણ ઓછું થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget