શોધખોળ કરો
Remedy for constipation:કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે આ 6 ઘરેલુ સરળ ઉપાયને અપનાવી જુઓ, મળશે મદદ
કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. અઠવાડીયામાં ત્રણ વખતથી ઓછી વખત મળ ત્યાગ કરવું તેને કબજિયાત તરીકે જોવામાં આવે છે. કેટલાક ઘરેલું ઉપચારથી આપ આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
health tips
1/7

કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. અઠવાડીયામાં ત્રણ વખતથી ઓછી વખત મળ ત્યાગ કરવું તેને કબજિયાત તરીકે જોવામાં આવે છે. કેટલાક ઘરેલું ઉપચારથી આપ આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
2/7

હરિતકી અને એરંડાનું તેલ- હરિતાકી, જેને ટર્મિનાલિયા ચેબુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. એરંડાનું તેલ ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને વાતને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે પેટ ફુલવાની સમસ્યામાં પણ કરાગર છે.
Published at : 05 Oct 2022 10:55 AM (IST)
આગળ જુઓ