શોધખોળ કરો
Advertisement
Health Tips: જો તમારા શરીરમાં પણ દેખાય આ લક્ષણો તો ચેતીજજો, હોઈ શકે છે હાર્ટ એટેકના લક્ષણો
Health Tips: હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણો તમારે જાણવું જ જોઈએ. સતત, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.
હાર્ટ એટેકના કારણે ઠંડો પરસેવો, ઝડપી ધબકારા, ડાબા હાથમાં દુખાવો, જડબામાં જડતા અથવા ખભામાં દુખાવો પણ થઈ શકે છે. ઘણા લોકો એ નથી જાણતા કે સ્ત્રીઓમાં ઘણીવાર હાર્ટ એટેકના લક્ષણો પુરુષો કરતાં અલગ હોય છે.
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement