શોધખોળ કરો
UN Report On Diet: ભારતમાં 100 કરોડથી વધુ લોકોને નથી મળી રહ્યું હેલ્ધી ડાયટ! ડરાવી રહ્યો છે UN રિપોર્ટ
UN Report: તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની પાંચ એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ખાદ્ય સુરક્ષા અને પોષણ પરના 2023ના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે 74.1 ટકા ભારતીયો હેલ્ધી ડાયટ લઇ શકતા નથી
પ્રતિકાત્મક તસવીર
1/7

UN Report: તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની પાંચ એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ખાદ્ય સુરક્ષા અને પોષણ પરના 2023ના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે 74.1 ટકા ભારતીયો હેલ્ધી ડાયટ લઇ શકતા નથી
2/7

યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે 2021માં ભારતમાં 100 કરોડથી વધુ લોકો હેલ્ધી ડાયટ લઈ શકતા ન હતા. આ રિપોર્ટ બાદ ભારત સરકારના અંદાજ પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા હતા જેમાં માત્ર 81 કરોડ લોકોને જ ખાદ્ય સહાયની જરૂર હોવાનું કહેવાયું હતું.
Published at : 15 Dec 2023 02:23 PM (IST)
આગળ જુઓ