શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Waking Early Benefits: સવારે જલ્દી ઉઠવું ગુણકારી, શરીરને એક નહિ પરંતુ પહોંચે છે આ 10 જબરદસ્ત ફાયદા

જે લોકો સવારે મોડા જાગે છે તેઓ સવારનો સૂર્યપ્રકાશ, તાજી હવાથી વંચિત રહી જતાં ખરાબ માનસિક સ્વાસ્થ્ય અને નબળી પાચન તંત્ર જેવી સમસ્યાઓનો સામનો કરે છે,

પ્રતીકાત્મક તસવીર (ગૂગલમાંથી)

1/10
જે લોકો સવારે મોડા જાગે છે તેઓ સવારનો સૂર્યપ્રકાશ, તાજી હવાથી વંચિત રહી જતાં  ખરાબ માનસિક સ્વાસ્થ્ય અને નબળી પાચન તંત્ર જેવી સમસ્યાઓનો સામનો કરે છે, લેઇટ ઉઠવાથી એક નહિ અનેક નુકસાન છે. તો પહેલા વહેલું ઉઠવાના ફાયદા જાણી  લો.

2/10
સવારે વહેલા ઉઠવાથી અને ચાલવાથી અને કસરત કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને મેદસ્વિતા ઘટાડી શકાય છે. તેથી સવારે વહેલા ઉઠવું જોઈએ.

3/10
જે લોકો મોડા જાગે છે તેમની પાસે વહેલા જાગનારા લોકો કરતા ઓછો સમય હોય છે, જેના કારણે તેમને ટાઇમ મનેજમેન્ટ કરવું અઘરુ થઇ જાય છે

4/10
જો તમે વહેલા જાગી જાઓ છો, તો તમે સરળતાથી રાત્રે સમયસર ઊંઘી શકશો, જેના કારણે તમે સારી દિનચર્યાને અનુસરી શકશો.

5/10
સવારનું વાતાવરણ આપણા મગજને અસર કરે છે અને તણાવ ઓછો કરે છે. તણાવ આજે એક સામાન્ય સ્થિતિ બની ગઈ છે, જેનું એક મુખ્ય કારણ  બગડતી દિનચર્યા  છે.

6/10
સવારે વહેલા ઉઠવાથી અને કસરત કરવાથી શરીરના ઘણા ભાગોમાં ઘણો સુધારો આવે છે અને યોગ્ય રક્ત પરિભ્રમણને કારણે તે ખાસ કરીને હૃદય પર હકારાત્મક અસર કરે છે.

7/10
યોગ કે કસરત કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. આ સમયે, વાતાવરણમાં શુદ્ધ હવા હોય છે અને તે ફેફસાં અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

8/10
સવારે વહેલા જાગવાથી તમારું પાચન સ્વસ્થ રહે છે, તમારું પેટ સાફ રહે છે કારણ કે તમે સમયસર ભોજન લઇ શકો છો.

9/10
સવારે વહેલા જાગવાથી તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. શરૂઆતના દિવસોમાં તમને આળસ, ઊંઘ, નબળાઈ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જો તમે દરરોજ વહેલા ઉઠવાની ટેવ પાડો છો, તો તમને થાક વગેરે જેવી સમસ્યાઓ થતી નથી

10/10
સવારે વહેલા ઉઠવાથી ત્વચા સ્વસ્થ રહે છે. વહેલી સવારે બહાર ફરવા અને ઉગતા સૂર્યના કિરણો સામે કસરત કરવાથી સ્કિન ગ્લો કરે છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget