શોધખોળ કરો

Winter Health Tips: શિયાળાનું સુપર ફૂડ ગણાય છે આ વસ્તુ, અનેક બીમારીથી બચાવે છે

Health: આમ તો દરેક ઋતુની સારી અને નરસી બાબતો હોઈ છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે શક્કરિયા ખાવાથી માત્ર શિયાળામાં શરીરમાં ગરમી જ નથી આવતી, પરંતુ તેનાથી આપણને ઘણી ગંભીર બીમારીઓથી પણ રાહત મળે છે.

ફાઈલ તસવીર

1/5
શક્કરિયામાં ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-એ, બી અને સી હોય છે અને આ બધા પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયામાં રહેલા પોટેશિયમને કારણે તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

2/5
જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરો હંમેશા રહે છે, પરંતુ જો શિયાળુ હવામાન હોય તો આ જોખમ વધવાની ભીતિ રહે છે. પરંતુ જો તમને આમાં મદદ જોઈતી હોય તો તમે શક્કરિયાનું સેવન કરી શકો છો. 2008ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફેદ છાલવાળા શક્કરીયામાંથી અર્ક ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે. એટલા માટે શક્કરિયાને ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય માનવામાં આવે છે.

3/5
શ્વાસની તકલીફ જેવી કે અસ્થમાના દર્દીઓને શિયાળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, શક્કરીયાનું સેવન અસ્થમાથી પીડિત લોકોમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

4/5
ઉધરસ અને શરદી, વાયરલ તાવ અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવા જેવી બાબતો શિયાળાની ઋતુમાં થાય છે. પરંતુ શક્કરિયામાં વિટામિન-સીની હાજરીને કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે.

5/5
આ સિવાય શક્કરિયા શરીરમાં આયર્નનું શોષણ કરવામાં અને લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget