શોધખોળ કરો
Makhana Side Effects: શું આપ નિયમિત મખાનાનું સેવન કરો છો તો સાવધાન, વધુ ખાવાથી થાય છે આ નુકસાનકારક
મખાના ગેરફાયદા
1/7

મખાનાનું નાસ્તામાં સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે. મખાના વજન નિયંત્રિત રાખવામાં પણ કારગર છે પરંતુ જો તેનું વધુ સેવન કરનવામાં આવે તો સ્વાસ્થ્ય નુકસાનકારક છે. (Photo - Freepik)
2/7

પ્રેગ્નન્સીમાં વધુ માત્રામાં મખાનાનું સેવન ન કરો, મખાનામાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જે કબજિયાત અને એસિડિટીની સમસ્યા દર્શાવે છે. (Photo - Freepik)
Published at : 05 Jul 2022 01:12 PM (IST)
આગળ જુઓ





















