શોધખોળ કરો
Health Tips: કેવી રીતે બનાવશો અભિનેત્રી જેવું ડિટોક્સ ડ્રિન્ક, આ છે બોલિવૂડ એક્ટ્રેસના ડિટોક્સ ડ્રિન્ક
મલાઇકા અરોરા
1/6

સારા અલીખાનના સવારની શરૂઆત ડિટોક્સ ડ્રિન્કથી થાય છે. તે સવારમાં ગરમ પાણીમાં પાલક,હળદર મિક્સ કરીને પીવે છે.
2/6

જૈકલીને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે બોડી ડિટોક્સ માટે ઘઉંના જવારાનું જ્યુસ પીવાનું પસંદ કરે છે.
Published at : 31 Jan 2022 02:16 PM (IST)
આગળ જુઓ




















