શોધખોળ કરો
Paneer ખાવાના છો શોખીન, તો સાવધાન, નકલી પનીરની આ રીતે કરો ચકાસણી
શું તમે પણ બજારમાંથી પનીર લાવો છો અને શાકથી લઈને પરાઠા અને મીઠાઈઓ ઘરે બનાવો છો? તેથી સાવચેત રહો, કારણ કે,બજારમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થાય છે.
હેલ્થ ટિપ્સ
1/7

શું તમે પણ બજારમાંથી પનીર લાવો છો અને શાકથી લઈને પરાઠા અને મીઠાઈઓ ઘરે બનાવો છો? તેથી સાવચેત રહો, કારણ કે,બજારમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થાય છે.ય આવી સ્થિતિમાં, અમે આપને જણાવી રહ્યાં છીએ કે નકલી પનીરની કેવી રીતે કરશો ઓળખ
2/7

વાસ્તવમાં નકલી પનીર સિન્થેટિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલીન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર અને સલ્ફ્યુરિક એસિડ જેવા રસાયણો ભેળવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
Published at : 08 Sep 2022 08:31 AM (IST)
આગળ જુઓ





















