શોધખોળ કરો
રાત્રે સૂતી વખતે આપ મોબાઇલ સાથે રાખીને સૂવો છો? તો સાવધાન, થઇ શકે છે આ ગંભીર નુકસાન
આપણામાંથી ઘણા લોકો ઊંઘતી વખતે પણ મોબાઈલ ફોનને આપણાથી દૂર રાખવાનું પસંદ નથી કરતા. આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
હેલ્થ ટિપ્સ
1/7

આપણામાંથી ઘણા લોકો ઊંઘતી વખતે મોબાઈલ ફોનને આપણાથી દૂર રાખવાનું પસંદ નથી કરતા. આ સ્થિતિમાં, કેટલાક તેને તકિયાની નીચે અથવા બેડ પર બાજુમાં મૂકીને સૂવાનું પસંદ કરે છે. આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/7

તમે સાંભળ્યું જ હશે કે, સૂતા પહેલા બ્લુ-લાઇટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. પરંતુ તેનાથી પણ બીજા અન્ય કેટલાક નુકસાન છે. . ચાલો જાણીએ કે, તમારો ફોન કેવી રીતે સાયલન્ટ કિલર બનીને તમારું સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરી રહ્યો છે.
Published at : 08 Sep 2022 08:05 AM (IST)
આગળ જુઓ





















