શોધખોળ કરો

Superfood For Kids: બાળકોના માનસિક વિકાસ માટે આ ફૂડ છે જરૂરી, આજે જ કરો ડાયટમાં સામેલ

Superfood for kids

1/7
બાળકોના માનસિક વિકાસ માટે શું આપવું યોગ્ય છે તેની કોઈ વ્યવસ્થિત ડાયરી કે કોઈ દિનચર્યા નથી, જો આવું હોત તો  દરેક માતા-પિતા તેને  અનુસરીને બાળકોને આ જ ડાયટ આપત અને દરેક બાળક હેલ્ધી હોત. આજે અમે બાળક માટે એવા કેટલાક જરૂરી સુપરફૂડ વિશે માહિતી આપી રહ્યાં છે. જે બાળકના ગ્રોથ માટે જરૂરી છે.

2/7
આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક આહાર આપી શકો છો, જેની મદદથી તેમના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળશે.

3/7
EGG: ઇંડા બાળકની એકાગ્રતા વધારે છે. બીજી તરફ ઈંડાનો સફેદ ભાગ ખાવાથી બાળકનો માનસિક વિકાસ થાય છે.

4/7
JAMBU: જાંબુ બાળકોના માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તે મગજમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે.

5/7
ORANGE: વિટામિન સીથી ભરપૂર નારંગીને સ્વસ્થ મન માટે સારું માનવામાં આવે છે. નારંગી બાળકની કુશળતાને સુધારવામાં પણ મદદ કરે છે.

6/7
CURD:  દહીંમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. દહીંમાં આયોડિન પણ હોય છે, જે માનસિક વિકાસ માટે જરૂરી છે. જો કે ધ્યાનમાં રાખો કે બાળકોને સાદું દહીં આપવું યોગ્ય છે.

7/7
FISH: માછલીનું સેવન કરવાથી બાળકને ઓમેગા 3, ચરબી, આયોડિન અને ઝીંક મળે છે. સાથે જ તે માનસિક વૃદ્ધિ માટે પણ સારું છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget