શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Fruits Juice Benefits: સવારે ફળનું જ્યુસ પીવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા, રૂટીન ડાયટમાં અચૂક કરો સામેલ

એક ગ્લાસ નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જો દરરોજ સવારે તેનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
એક ગ્લાસ નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જો દરરોજ સવારે તેનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એક ગ્લાસ નારંગીના રસમાં કેલરી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે. અનેક ગુણોથી ભરપૂર સંતરાનાં રસના અન્ય ફાયદાઓ વિશે જાણો.

2/6
નારંગીનો રસ આપણા શરીરને અનેક પ્રકારના રોગો સામે લડવા માટે મજબૂત બનાવે છે. નારંગી ન માત્ર શરીરના માંસપેશીઓના નિર્માણમાં મદદ કરે છે, પરંતુ શરીરને શક્તિ પણ આપે છે. આ જ કારણ છે કે તેના સેવનથી આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે.

3/6
નારંગીમાં કેરોટીન અને વિટામિન બંને હોય છે, જે આંખોની રોશની માટે સારા માનવામાં આવે છે. વિટામિન કોર્નિયાનું રક્ષણ કરે છે. બીજી બાજુ, નારંગીનો રસ આંખોને બેક્ટેરિયા અથવા ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે.

4/6
નારંગીમાં જોવા મળતા B9 અને ફોલેટના ગુણ શરીરમાં રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જો તમે દરરોજ 2 કપ નારંગીના રસનું સેવન કરો છો, તો તે બ્લડ પ્રેશર જાળવી રાખવામાં પણ મદદ કરે છે. સંતરાનું સેવન કરવાથી શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે, જેના કારણે હૃદયની અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે.

5/6
જો તમે લાંબા સમય સુધી નારંગીના રસનું સેવન કરો છો, તો તે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી આવે છે, જેની મદદથી  કોલેસ્ટ્રોલનું સ્તર મેઇન્ટેઇન થાય છે.

6/6
વિટામિન સી ત્વચા માટે સારું માનવામાં આવે છે. નારંગીના સેવનથી બોડી ડિટોક્સ થાય છે, જેના કારણે શરીર શુદ્ધ થાય છે. હવે જો તમારે કરચલીઓથી છુટકારો મેળવવો હોય તો નારંગીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. તમને આનો લાભ મળશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો

IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને કારણે ચૂંટણી હારી MVA! કોંગ્રેસના આ નેતાએ કર્યો મોટો દાવો

યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 

IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
Embed widget