શોધખોળ કરો
તમારા પરિવારમાં પણ દરરોજ થાય છે ઝઘડાઓ? આ રીતથી ફેમિલી બોન્ડિંગ રહેશે અતૂટ
જો પરિવારમાં માતા-પિતા વચ્ચે સતત ઝઘડા થતા હોય તો તેની અસર પરિવારના અન્ય સભ્યો પર પણ પડે છે અને ઘરનું વાતાવરણ હંમેશા તણાવપૂર્ણ રહે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો પરિવારમાં માતા-પિતા વચ્ચે સતત ઝઘડા થતા હોય તો તેની અસર પરિવારના અન્ય સભ્યો પર પણ પડે છે અને ઘરનું વાતાવરણ હંમેશા તણાવપૂર્ણ રહે છે.
2/6

જો પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે છે, કામ કરવામાં અસમર્થ બને છે અથવા કોઈ ખરાબ આદતમાં પડી જાય છે, તો ઘરના બિલ ભરવાના સમયે તણાવ અને સંઘર્ષ વધે છે. આવી પરિસ્થિતિઓથી બચવા પ્લાનિંગ સાથે જીવન જીવો.
Published at : 05 Jan 2024 02:57 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Methods ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Family Bondingઆગળ જુઓ





















