શોધખોળ કરો
Travel: સોલો ટ્રાવેલ કરવા માંગો છો ? જાણો તમારા માટે કઇ જગ્યા છે બેસ્ટ.......
(તસવીરઃ એબીપી લાઇવ)
1/6

Travel Tips: જો તમે એકલા મુસાફરી કરવા માંગો છો અને સુરક્ષિત અને સુંદર જગ્યાઓ શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે. અહીં અમે તમને એવી બેસ્ટ જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જે એકલા મુસાફરી માટે સલામત અને બેસ્ટ છે.
2/6

કેરળઃ - અહીંના બેકવૉટર, લીલાછમ વૃક્ષો અને સુંદર બીચ તમને સુકુન આપશે. તમે અહીં આયુર્વેદિક મસાજનો આનંદ માણી શકો છો અને હાઉસબૉટમાં રહી શકો છો. કેરળની સંસ્કૃતિ અને લોકો ખૂબ જ આતિથ્યશીલ છે, જેના કારણે તમે એકલતા અનુભવશો નહીં.
Published at : 04 Jun 2024 03:02 PM (IST)
આગળ જુઓ





















