શોધખોળ કરો
World No-Tobacco Day: આપ પણ તમાકુના વ્યસનને છોડવા અસમર્થ છો, તો આ રીત અપનાવી જુઓ
જે લોકો તમાકુના વ્યસની છે તેઓ જાણે છે કે, તમાકુ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે પરંતુ તે લોકો ઇચ્છતા હોવા છતાં પણ તેનું વ્યસન છોડી શકતા નથી.
![જે લોકો તમાકુના વ્યસની છે તેઓ જાણે છે કે, તમાકુ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે પરંતુ તે લોકો ઇચ્છતા હોવા છતાં પણ તેનું વ્યસન છોડી શકતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/05bc3900ea43e43e487033d900dda0f4168551432151081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![આજે વિશ્વભરમાં વર્લ્ડ નો ટોબૈકો દિવસ મનાવાય રહ્યો છે. 31 મે આ ખતરનાક વ્યસનના નુકસાનથી લોકોને માહિતગાર કરવા આ દિન મનાવાય છે. આ વ્યસન છોડવાની કેટલીક અસરકારક ટિપ્સ વિશે જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/f3ccdd27d2000e3f9255a7e3e2c48800d5434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજે વિશ્વભરમાં વર્લ્ડ નો ટોબૈકો દિવસ મનાવાય રહ્યો છે. 31 મે આ ખતરનાક વ્યસનના નુકસાનથી લોકોને માહિતગાર કરવા આ દિન મનાવાય છે. આ વ્યસન છોડવાની કેટલીક અસરકારક ટિપ્સ વિશે જાણીએ
2/7
![જે લોકો તમાકુના વ્યસની છે તેઓ જાણે છે કે, તમાકુ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે પરંતુ તે લોકો ઇચ્છતા હોવા છતાં પણ તેનું વ્યસન છોડી શકતા નથી. આજે અમે આપને એવા સરળ ઉપાય જાણી રહ્યાં છીએ જેનાથી તમાકુનું વ્યસન છૂટી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/156005c5baf40ff51a327f1c34f2975baa07d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે લોકો તમાકુના વ્યસની છે તેઓ જાણે છે કે, તમાકુ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે પરંતુ તે લોકો ઇચ્છતા હોવા છતાં પણ તેનું વ્યસન છોડી શકતા નથી. આજે અમે આપને એવા સરળ ઉપાય જાણી રહ્યાં છીએ જેનાથી તમાકુનું વ્યસન છૂટી શકે છે.
3/7
![મિસરીમાં વરિયાળીનો ભૂકો મિક્સ કરીને તેને ધીમે-ધીમે ચૂસો, જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને ચાવીને ખાઓ. આ પ્રયોગથી ધીરે ધીરે તમાકુનું વ્યસન છૂટી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/d0096ec6c83575373e3a21d129ff8fef039e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિસરીમાં વરિયાળીનો ભૂકો મિક્સ કરીને તેને ધીમે-ધીમે ચૂસો, જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને ચાવીને ખાઓ. આ પ્રયોગથી ધીરે ધીરે તમાકુનું વ્યસન છૂટી જશે.
4/7
![અજમાના પાન સૂકવી તેનો પાવડર કરી લો તેમાં તેને લીંબુનો રસ અને કાળા મરીનો પાવડર મિક્સ કરો, આ પાવડરને તમાકાની જેમ જ મોંમાં રાખો અને ચૂસો, ધીરે ધીરે તમાકાની આદત છૂટી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/032b2cc936860b03048302d991c3498f65cad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અજમાના પાન સૂકવી તેનો પાવડર કરી લો તેમાં તેને લીંબુનો રસ અને કાળા મરીનો પાવડર મિક્સ કરો, આ પાવડરને તમાકાની જેમ જ મોંમાં રાખો અને ચૂસો, ધીરે ધીરે તમાકાની આદત છૂટી જશે.
5/7
![હરેડૃના પાવડરમાં, સિંધા નમક અને લીંબુના રસ મિકસ કરીને ચૂર્ણ બનાવી લો અને જ્યારે તમાકુ ખાવાની ઇચ્છા થાય આ ચૂર્ણને મોંમા ધીમે ધીમે ચાવો અને ચૂસતા રહો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/18e2999891374a475d0687ca9f989d83e10ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હરેડૃના પાવડરમાં, સિંધા નમક અને લીંબુના રસ મિકસ કરીને ચૂર્ણ બનાવી લો અને જ્યારે તમાકુ ખાવાની ઇચ્છા થાય આ ચૂર્ણને મોંમા ધીમે ધીમે ચાવો અને ચૂસતા રહો.
6/7
![તમાકુની ગંધની આદત છોડવા માટે સારા પરફ્યુમનો ઉપયોગ કરો, આ રીતે તમાકુની આદત છૂટી જશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/fe5df232cafa4c4e0f1a0294418e566031e54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમાકુની ગંધની આદત છોડવા માટે સારા પરફ્યુમનો ઉપયોગ કરો, આ રીતે તમાકુની આદત છૂટી જશે
7/7
![જો આપ ખરા અર્થમાં તમાકુ છોડવા માંગો છો તો એકદમ જ બંધ ક્યારેય ન કરો. ધીરે ધીરે તેની માત્રા ઘટાડતા જાવ અને ક્રમશ બંધ કરી દો આ રીતે કરવાથી આપ હંમેશા માટે તમાકાનું સેવન છોડી શકશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/799bad5a3b514f096e69bbc4a7896cd90e249.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ ખરા અર્થમાં તમાકુ છોડવા માંગો છો તો એકદમ જ બંધ ક્યારેય ન કરો. ધીરે ધીરે તેની માત્રા ઘટાડતા જાવ અને ક્રમશ બંધ કરી દો આ રીતે કરવાથી આપ હંમેશા માટે તમાકાનું સેવન છોડી શકશો
Published at : 31 May 2023 11:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)