શોધખોળ કરો
શું આપને ભૂખ ઓછી લાગે છે, તો આ સંકેતને ન કરશો નજર અંદાજ હોઇ શકે છે આપના શરીરમાં આ સમસ્યા
હેલ્થ ટિપ્સ
1/6

વિટામીન B-12 ની ઉણપ ઘણા ગંભીર રોગોનું જોખમ વધારે છે. વિટામીન B-12 ની ઉણપ હોય ત્યારે આ લક્ષણો શરીરમાં દેખાય છે. જાણો વિટામિન B-12 ની ઉણપ કેમ ખતરનાક છે.
2/6

વિટામિન બી12ની કમી અને લક્ષણો- ત્વચાનું પીળું પડવું, જીભ પર ફોલ્લીઓ અથવા લાલાશ આવવી, મોઢામાં છાલા પડવાની સમસ્યા,આંખોની રોશની ઓછી થવી, હતાશા, નબળાઈ અને સુસ્તીનો અનુભવ, શ્વાસ લેવામાં તકલીફ,માથાનો દુખાવો અને કાનમાં અવાજ આવવો,ભૂખ ન લાગવી,
Published at : 02 May 2022 02:04 PM (IST)
આગળ જુઓ





















