શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weight Loss Fruits: મેદસ્વીતાના દુશ્મન છે આ ગ્રીન ફ્રૂટ, વજન ઘટાડવા માટે ડાયટમાં અચૂક કરો સામેલ
Green Fruits: વજન ઓછું કરવા માટે સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરો
![Green Fruits: વજન ઓછું કરવા માટે સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/f666befa4781e3be3e2bb1602d8af8a6166614647324481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેઇટ લોસમાં મદદ કરે છે આ ફળો
1/8
![Green Fruits: વજન ઓછું કરવા માટે સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/6bd8407bf6d5ceee8602e3fad4c3511f952ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Green Fruits: વજન ઓછું કરવા માટે સૌથી પહેલા ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં ગ્રીન વેજિટેબલ અને ફ્રૂટને સામેલ કરો
2/8
![સફરજન- વજન ઘટાડવા માટે સફરજનને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. તે ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/f3ccdd27d2000e3f9255a7e3e2c48800b7cf2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સફરજન- વજન ઘટાડવા માટે સફરજનને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. તે ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
3/8
![નાશાપાતી - વજન ઘટાડવા માટે પિઅર એક સારું ફળ છે. તેમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ ઓછી કેલરીવાળું ફ્રૂટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/156005c5baf40ff51a327f1c34f2975bf5be6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાશાપાતી - વજન ઘટાડવા માટે પિઅર એક સારું ફળ છે. તેમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ ઓછી કેલરીવાળું ફ્રૂટ છે.
4/8
![તરબૂચ- ફળોમાં વેઇટ લોસ માટે તરબૂચ સૌથી બેસ્ટ ફ્રૂટ છે. તરબૂચમાં પાણીની માત્રા વધુ હોય છે જે વેઇટ લોસમાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/18e2999891374a475d0687ca9f989d83b2c25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તરબૂચ- ફળોમાં વેઇટ લોસ માટે તરબૂચ સૌથી બેસ્ટ ફ્રૂટ છે. તરબૂચમાં પાણીની માત્રા વધુ હોય છે જે વેઇટ લોસમાં મદદ કરે છે.
5/8
![એવોકાડો – વજન ઘટાડવા માટે જરૂર ખાઓ. તેનાથી હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામિન ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે. જેનાથી વેઇટ ઘટાડવામાં મદદ મળે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/032b2cc936860b03048302d991c3498f51853.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એવોકાડો – વજન ઘટાડવા માટે જરૂર ખાઓ. તેનાથી હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામિન ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે. જેનાથી વેઇટ ઘટાડવામાં મદદ મળે છે
6/8
![જામફળ-મોટાબોલિઝમ વધારે છે. તેમાં વિટામિન ફાઇબર ભરપૂર હોય છે. તેના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/d0096ec6c83575373e3a21d129ff8fef52c75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જામફળ-મોટાબોલિઝમ વધારે છે. તેમાં વિટામિન ફાઇબર ભરપૂર હોય છે. તેના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.
7/8
![કીવી- સ્વસ્થ રહેવા માટે રોજ કીવી ખાવું જોઇએ. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી વજન પણ ઉતરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/799bad5a3b514f096e69bbc4a7896cd9a7628.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કીવી- સ્વસ્થ રહેવા માટે રોજ કીવી ખાવું જોઇએ. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી વજન પણ ઉતરે છે.
8/8
![અંગૂર – સિમિત માત્રામાં અંગૂર ખાવાથી પણ વેટઇ લોસમાં મદદ મળે છે. જેમાં હાઇ ડાયટરી ફાઇબર છે. જે ફીટીસ્ટ્રોલ,બીટા કેરોટીન, પેક્ટિન જેવા તત્વો ભરપૂર માત્રામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/fe5df232cafa4c4e0f1a0294418e56606e712.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંગૂર – સિમિત માત્રામાં અંગૂર ખાવાથી પણ વેટઇ લોસમાં મદદ મળે છે. જેમાં હાઇ ડાયટરી ફાઇબર છે. જે ફીટીસ્ટ્રોલ,બીટા કેરોટીન, પેક્ટિન જેવા તત્વો ભરપૂર માત્રામાં છે.
Published at : 19 Oct 2022 07:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion