શોધખોળ કરો
Seeds for Hair Fall : ખરતાં વાળથી પરેશાન છો? ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી સીડ્સ
hair care tips
1/7

ખરતા અને નિર્જીવ વાળની સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપાયોનો આશરો લો છો, પરંતુ ઘણી વખત આ ઘરેલું ઉપચાર તમને વધુ સારું પરિણામ નથી આપતા. તેનું કારણ શરીરમાં પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આ પોષક તત્વોની ઉણપને દૂર કરવા માટે તમે કેટલાક હેલ્થી સીડ્સનું સેવન કરી શકો છો. આવો જાણીએ આ બીજ વિશે (Photo - Freepik)
2/7

વાળની સમસ્યાઓ ઘટાડવા માટે તમારા આહારમાં તલનો સમાવેશ કરો. આ સિવાય તમે વાળમાં તલનું તેલ પણ લગાવી શકો છો. તેનાથી વાળને સંપૂર્ણ પોષણ મળે છે. (Photo - Freepik)
Published at : 07 Jul 2022 07:42 AM (IST)
આગળ જુઓ





















