શોધખોળ કરો

World Lung Cancer Day: ફેફસાને જીવનભર હેલ્ધી રાખવા માટે આ હર્બ્સને ડાયટમાં કરો સામેલ

વિશ્વમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાનું કેન્સર છે. ફેફસાના કેન્સરના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ લંગ કેન્સર ડે મનાવવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
World Lung Cancer Day:  વિશ્વમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાનું કેન્સર છે. ફેફસાના કેન્સરના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ લંગ કેન્સર ડે મનાવવામાં આવે છે. ચાલો જાણીએ કઇ એવી જડીબુટ્ટીઓ છે, જે ફેફસાંને સ્વસ્થ રાખે છે.

2/7
ફેફસાંનું શરીર માટે કેટલું મહત્વનું અંગ છે, તે આ વાત પરથી સમજી શકાય છે કે, ફેફસાં દ્વારા જ આપણા શરીરમાં ઓક્સિજન પહોંચે છે. જે ક્ષણના વિલંબ કે આરામ વિના સતત પોતાનું કામ કરતા રહે છે. તેથી જ તેમને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,

3/7
વિટામિન A, E, C, D, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડેન્ટ અને કેલ્શિયમથી ભરપૂર આહાર ફેફસાંને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.  આ સિવાય કેટલીક ખાસ ઔષધિઓની મદદથી ફેફસાં પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે છે.

4/7
તુલસી-ફેફસાંને સ્વસ્થ રાખવામાં તુલસીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેના પાન શ્વાસ સંબંધિત અનેક રોગોમાં ફાયદાકારક છે. તુલસીના પાનમાં યુજેનોલ નામનું તત્વ હોય છે, જે શરદી, ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવામાં ખૂબ અસરકારક છે. તુલસીના પાનનું રોજ સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે ઇન્ફેક્શનની સાથે-સાથે ફેફસાના અન્ય રોગોથી પણ બચી શકાય છે.

5/7
ફુદીનો- ફુદીનો  પણ ફેફસાં માટે તંદુરસ્ત ઔષધિ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ફેફસાંને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ફુદીનો સ્નાયુઓને આરામ આપે છે અને શ્વસન માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે, જેથી તમે સારી રીતે શ્વાસ લઈ શકો.

6/7
જેઠીમધ-   સોજા અને બળતરા વિરોધી ગુણ ફેફસાંને ચેપથી દૂર રાખવામાં અસરકારક છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, ગળામાં ખરાશ થઈ રહી હોય તો તેના માટે જેઠીમધનુ સેવન હિતકારી છે. જેઠીમધનો નાનકડો ટૂકડો શ્વસન માર્ગને સાફ કરી શકે છે અને ફેફસાના કાર્યમાં સુધારો કરી શકે છે.

7/7
સૂંઠ- જો તમને છાતીમાં  મૂંઝોરા થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય.  તો તમારે આ ઔષધિનું સેવન કરવું જોઈએ, જે ખૂબ જ જલ્દી લાભ આપે છે. તે ફેફસામાં ઇન્ફેકશનને દૂર કરે છે. અને ફેફસાને ક્લિન કરવાનું કામ કરે છે. સૂંઠ ફેફસાની કાર્યક્ષમતાને વઘારે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા

IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો

IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 

રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો

Embed widget