શોધખોળ કરો
Heatwave Alert:અગનવર્ષો માટે રહો તૈયાર દેશના આ રાજ્યમાં ફરી હિટવેવની આગાહી
Heatwave Alert: IMDએ કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હિટવેવની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહેવું જોઈએ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

હવામાન વિભાગે ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 થી 27 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી છે.
2/5

હવામાન વિભાગે કહ્યું કે 23 અને 24 એપ્રિલે ઉત્તરપૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે.
Published at : 24 Apr 2024 08:41 AM (IST)
આગળ જુઓ





















