શોધખોળ કરો
Ahmedabad Weather: વાતાવરણમાં આવેલા પલટાથી શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી થઈ ડાઉન
Ahmedabad Weather Update: રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાની અસર અમદાવાદ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહી છે. સવારથી જ વાતાવરણ ધુમ્મસભર્યુ છે.
અમદાવાદમાં ધુમ્મસ
1/5

અમદાવાદમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. જેના કારણે વાહન ચાલકો ધોળા દિવસે પણ લાઇટ ચાલું રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.
2/5

અમદાવાદ શહેરના બોપલથી લઈ નિકોલ સુધીના વિસ્તારમાં ધુમ્મસભર્યુ વાતાવરણ છે.
Published at : 17 Mar 2023 09:22 AM (IST)
આગળ જુઓ



















