શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ એક વર્ષ પહેલા લાગતી રાશન માટે લાઇન, હવે કોરોના સારવાર માટે લાઇન
Corona_line
1/6

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગયા વર્ષે આ સમય આસપાસ જ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી પછી લોકડાઉન લગાવી દેવામાં આવતાં લોકોના કામધંધા છીનવાઇ ગયા હતા. જેને કારણે લોકોએ વતન ભણી દોડ લગાવી હતી.
2/6

એક વર્ષ પહેલા સરકારે લોકડાઉનમાં વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત કરતાં લોકોએ રાશન લેવા માટે પડાપડી કરી હતી.
Published at : 09 Apr 2021 11:11 AM (IST)
આગળ જુઓ





















