શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Graphics: ગુજરાત ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યા 33 ઉમેદવાર, જાણો અમદાવાદમાં કોંગ્રેેસે કોને કોને આપી ટિકિટ ?
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે મોડી રાતે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ૩૩ ઉમેદવારોની ટિકિટની જાહેરાત કરાઈ છે.
![Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે મોડી રાતે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ ૩૩ ઉમેદવારોની ટિકિટની જાહેરાત કરાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/80703e04f1350039fefb6efa281c84ba166839850749076_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઈલ તસવીર
1/8
![દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરની ઇમરાન ખેડાવાલા, દાણી લીમડા શૈલેષ પરમાર જેવા મોટાભાગે ધારાસભ્યોને રીપિટ કરાયા છે. અમદાવાદમાં લગભગ તમામને ફરી ટિકિટ અપાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/fc3587830f8a7106b07e0831f482e6da9c872.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુરની ઇમરાન ખેડાવાલા, દાણી લીમડા શૈલેષ પરમાર જેવા મોટાભાગે ધારાસભ્યોને રીપિટ કરાયા છે. અમદાવાદમાં લગભગ તમામને ફરી ટિકિટ અપાઈ છે.
2/8
![બાપુનગરથી હિંમતસિંહ પટેલને ફરી ટિકિટ અપાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/36c97e24c03d16bc87de44e5cfe50a1bebfe8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાપુનગરથી હિંમતસિંહ પટેલને ફરી ટિકિટ અપાઈ છે.
3/8
![દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખને ટિકિટ મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/296b5c1690ec15a215f81c478ad1f9f6d5fb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખને ટિકિટ મળી છે.
4/8
![ઠક્કરનગરમાંથી કોંગ્રેસે વિજય બ્રહ્મભટ્ટ પર પસંદગી ઉતારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/5266a221358655d8b37e76024da5ec77bc9f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઠક્કરનગરમાંથી કોંગ્રેસે વિજય બ્રહ્મભટ્ટ પર પસંદગી ઉતારી છે.
5/8
![જમાલપુર-ખાડીયાાં ઈમરાન ખેડાવાલાને ટિકિટ મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/c682a0930c54ee5159525091894a22e78a4ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જમાલપુર-ખાડીયાાં ઈમરાન ખેડાવાલાને ટિકિટ મળી છે.
6/8
![વેજલપુરમાંથી રાજેન્દ્ર પટેલને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/94f48eb21fe908b27040fc00d960f501ea123.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેજલપુરમાંથી રાજેન્દ્ર પટેલને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યા છે.
7/8
![વટવામાં બળવંત ગઢવીને ટિકિટ મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/d26838bb71f4dc845e9c6ccd01510278a861c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વટવામાં બળવંત ગઢવીને ટિકિટ મળી છે.
8/8
![સાબરમતીમાંથી દિનેશ મહિડા કોંગ્રેસના ઉમેદવાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/14/70f71746302a3248776ea66165e87890fa754.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાબરમતીમાંથી દિનેશ મહિડા કોંગ્રેસના ઉમેદવાર છે.
Published at : 14 Nov 2022 09:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)