શોધખોળ કરો
Plane Crash Photo: અમદાવાદ નજીક પ્લેન દુર્ઘટના બાદ ભારતીય સેનાએ સંભાળ્યો મોરચો, તસવીરો આવી સામે
Plane Crash Photo: અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડીયાની ફ્લાઈટ દુર્ઘટનાનો ભોગ બની હતી. જેમાં સવાર મોટા ભાગના લોકો મોતને ભેટ્યા હતા
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ
1/5

અમદાવાદ નજીક હવાઈ દુર્ઘટના પછી સધર્ન કમાન્ડના નેજા હેઠળ અમદાવાદ છાવણીમાંથી ભારતીય સેનાના જવાનોને કટોકટીનો સામનો કરવા માટે થોડીવારમાં જ મોકલવામાં આવ્યા હતા.
2/5

તાકીદ અને પ્રતિબદ્ધતા દર્શાવતા, સૈનિકોએ ક્રેશ સ્થળે ઝડપથી પ્રવેશ કરવા માટે છાવણીની સીમા દિવાલના એક ભાગ તોડી નાખ્યો.
Published at : 12 Jun 2025 08:08 PM (IST)
આગળ જુઓ





















