શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદ શહેરમાં વરસાદ
1/6

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે નિચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
2/6

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં લોકો પરેશાન થયા છે. વેજલપુર વિસ્તારમાં થોડા વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે.
3/6

વેજલપુર સોનલ સિનેમા રોડ પર પાણી ભરાયા છે. થોડો સમય વરસેલા વરસાદમાં પાણી ભરાયા હતા.
4/6

જીવરાજ પાર્ક અને વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવાથી સમસ્યા યથાવત છે. અહીં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ નદી બની જાય છે.
5/6

વેજલપુરની અનેક સોસાયટીઓમાં ગૂંઠણસમા પાણી ભરાયા છે.
6/6

અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઈ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Published at : 29 Jul 2024 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
