શોધખોળ કરો
Photos: હવે અમદાવાદનો એલિસ બ્રિજ બનશે ટૂરિસ્ટ પ્લેસ, ઐતિહાસિક બ્રિજની નવી ડિઝાઇન આવી સામે, 27 ખર્ચે થશે નવીનીકરણ
27 કરોડના ખર્ચે એલિસ બ્રિજને સંપૂર્ણપણે નવી રીતે દેખાવમાં લાવવામાં આવશે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/6

Ahmedabad Ellis Bridge Renovation: અમદાવાદના જુના અને ઐતિહાસિક એલિસ બ્રિજનું હવે ટુંક સમયમાં નવીનીકરણ કરવામાં આવશે, સોમવારે મળનારી બેઠકમાં આ અંગ્રેજ શાસન દરમિયાનના એલિસ બ્રિજને નવા રૂપ અને રંગ સાથે તૈયાર કરવાની ખાસ દરખાસ્ત આવી છે,
2/6

27 કરોડના ખર્ચે એલિસ બ્રિજને સંપૂર્ણપણે નવી રીતે દેખાવમાં લાવવામાં આવશે. એલિસ બ્રિજ વર્ષ 1982માં અંગ્રેજ શાસન દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હતો.
Published at : 24 Feb 2024 12:52 PM (IST)
આગળ જુઓ




















