હોમફોટો ગેલેરીઅમદાવાદRepublic Day 2022 Award: આ ગુજરાતીઓને કરાયા પદ્મ એવોર્ડથી સન્માનિત
Republic Day 2022 Award: આ ગુજરાતીઓને કરાયા પદ્મ એવોર્ડથી સન્માનિત
By : abp asmita | Updated at : 25 Jan 2022 09:40 PM (IST)
Ramilaben_Gamit
1/7
અમદાવાદઃ ભારત સરકારે આજે પદ્મ એવોર્ડસ 2022ની જાહેરાત કરી છે. ગુજરાતના મહાનુભાવોને પણ પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રૈ સ્વામી સચ્ચીદાનંદને પદ્મ ભુષણ એવોર્ડ મળ્યો છે.
2/7
ડો. લતા દેસાઈને મેડિસિનમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.
3/7
જે એમ વ્યાસને વિજ્ઞાન અને ઈજનેર ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ અપાશે.
4/7
માલજી દેસાઈને જાહેર પબ્લિક અફેર્સમાં એવોર્ડ મળ્યો છે.
5/7
સવજી ધોળકીયાને સોશ્યલ વર્ક ક્ષેત્રે અપાયો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે
6/7
ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણમાં મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.