શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં કઈ બોલિવૂડ એક્ટ્રેસે ચગાવ્યો પતંગ, સાથે બીજી કઈ હતી સેલિબ્રિટી, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14162809/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14163120/7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/6
![ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14163103/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
3/6
![હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ પ્રતિકલાકે 15 કિલોમીટરની રહી શકે છે. જ્યારે ઉતરપૂર્વના પવન ફૂંકાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14163048/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ પ્રતિકલાકે 15 કિલોમીટરની રહી શકે છે. જ્યારે ઉતરપૂર્વના પવન ફૂંકાશે.
4/6
![અવનીનો જન્મ અને ઉછેર ગાંધીનગરમાં થયો છે. મધુર ભંડારકર સાથેની પહેલી ધમાકેદાર ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ' સાથે તેણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14163029/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીનો જન્મ અને ઉછેર ગાંધીનગરમાં થયો છે. મધુર ભંડારકર સાથેની પહેલી ધમાકેદાર ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ' સાથે તેણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
5/6
![ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં દર વર્ષે ધામધૂમપૂર્વક થતી હોય છે અમદાવાદના સેલિબ્રિટી પણ ઉત્તરાયણના રંગે રંગાતા હોય છે ત્યારે આ વર્ષની ઉત્તરાયણ સાવચેતી સાથે અમદાવાદની સેલિબ્રિટી ઉજવણી કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14163007/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં દર વર્ષે ધામધૂમપૂર્વક થતી હોય છે અમદાવાદના સેલિબ્રિટી પણ ઉત્તરાયણના રંગે રંગાતા હોય છે ત્યારે આ વર્ષની ઉત્તરાયણ સાવચેતી સાથે અમદાવાદની સેલિબ્રિટી ઉજવણી કરી રહી છે.
6/6
![બોલિવૂડ એક્ટ્રેસ અવની મોદી તેમજ સિંગર અરવિંદ વેગડા એ પણ ઉતરાયણની કરી અનોખી ઉજવણી કરી હતી. આ વર્ષે લાઉડ સ્પીકર નહીં પરંતુ જાતે ગીતો ગાયને ઉત્તરાયણની ઉજવણી કર હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14162927/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ અવની મોદી તેમજ સિંગર અરવિંદ વેગડા એ પણ ઉતરાયણની કરી અનોખી ઉજવણી કરી હતી. આ વર્ષે લાઉડ સ્પીકર નહીં પરંતુ જાતે ગીતો ગાયને ઉત્તરાયણની ઉજવણી કર હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)