શોધખોળ કરો
Aadhaar Card For NRI: હવે NRI પણ કરી શકશે આધાર કાર્ડ માટે અરજી, જાણો શું છે આખી પ્રક્રિયા
Aadhaar Card Enrolment NRI: આધાર કાર્ડ તમામ નાગરિકો માટે જરૂરી છે. સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા માટે દરેક જગ્યાએ આધાર કાર્ડ માંગવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઈને બેંક અને મોટી રકમના ટ્રાન્ઝેક્શન સુધી દરેક જગ્યાએ તમારે આધાર કાર્ડની જરૂર છે. આવી સ્થિતિમાં તેની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે, જેના કારણે UIDAI વારંવાર નિયમોમાં ફેરફાર કરતી રહે છે.
2/8

દેશમાં સરકારી સુવિધાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ વગર ઘણી વખત તમે સુવિધાનો લાભ લઈ શકતા નથી.
Published at : 30 Jan 2023 06:38 AM (IST)
આગળ જુઓ





















