શોધખોળ કરો
1 કરોડ રૂપિયા સાથે દર મહિને મળશે 1 લાખ રૂપિયાનું પેન્શન, મોજ કરાવશે આ સરકારી યોજના
નિવૃત્તિ એટલે કે 60 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા સાથે દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે 30 વર્ષની ઉંમરે NPS (નેશનલ પેન્શન સિસ્ટમ)માં રોકાણ શરૂ કરવું પડશે.
NPS Investment: જો તમે આ યોજનામાં 30 વર્ષની ઉંમરે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં તમારું કુલ રોકાણ 36 લાખ રૂપિયા થઈ જશે.
1/6

NPS Calculator: ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ ક્યારેય જણાવીને આવતી નથી. આ જ કારણ છે કે આપણે બધા ભવિષ્યમાં આવનારી નાણાકીય સમસ્યાઓનો સામનો કરવા માટે બચત કરીએ છીએ જેથી જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ત્યારે પણ આપણને ક્યારેય પૈસાની તકલીફ ન પડે. દેશમાં આવી ઘણી પેન્શન યોજનાઓ ચાલી રહી છે, જેમાં રોકાણ કરીને તમે નિવૃત્તિ પછી પણ કોઈ સમસ્યા વિના સરળતાથી જીવન વિતાવી શકો છો.
2/6

અહીં આપણે એક એવી પેન્શન યોજના વિશે જાણીશું, જેમાં રોકાણ કરીને તમે નિવૃત્તિ પછી દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. હા, આપણે વાત કરી રહ્યા છીએ NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમની. ચાલો જાણીએ કે આ યોજના હેઠળ ક્યારે અને કેવી રીતે રોકાણ શરૂ કરવું, જેથી નિવૃત્તિ પછી 1 કરોડ રૂપિયા સાથે દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મળશે.
Published at : 16 Aug 2024 05:34 PM (IST)
આગળ જુઓ





















