શોધખોળ કરો

Gratuity Rules: કંપની કર્મચારીની ગ્રેચ્યુઈટી પર લગાવે પ્રતિબંધ, તો જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ

Gratuity Rules: દરેક કામ કરનાર વ્યક્તિને 5 વર્ષ સુધી કંપનીમાં સતત કામ કર્યા પછી ગ્રેચ્યુઈટીની સુવિધા મળે છે. જ્યારે તમે કંપની છોડો ત્યારે તે એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Gratuity New Rules: ગ્રેચ્યુઈટી એક્ટ 1972ના નિયમ મુજબ, દરેક કંપનીએ તેના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી ચૂકવવી પડે છે જેઓ 10 થી વધુ લોકોને રોજગારી આપે છે.(PC: Freepik)

2/6
જો તમે કંપનીમાં સતત 4 વર્ષ 240 દિવસ કામ કરો છો, તો તમે ગ્રેચ્યુઈટીના હકદાર બનો છો, પરંતુ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યારે નોકરીદાતાએ તેના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપવાનો ઈન્કાર કર્યો હોય.(PC: Freepik)

3/6
જો તમારી સાથે પણ આવું થયું છે, તો તમારે આ માટે પહેલા કંપનીને લીગલ નોટિસ મોકલવી જોઈએ. આ પછી પણ જો તમને પૈસા ન મળે તો તમે શ્રમ કમિશનરની ઓફિસમાં તેની ફરિયાદ કરી શકો છો.(PC: Freepik)

4/6
આ પછી, લેબર કમિશનર ઓફિસના એક અધિકારી સમગ્ર મામલાની તપાસ કરે છે. જો તમારો પક્ષ સાચો જણાય તો તે કંપનીને ગ્રેચ્યુટી ચૂકવવા માટે 30 દિવસનો સમય આપી શકે છે.(PC: Freepik)

5/6
જો આ પછી પણ કંપની પૈસા નહીં ચૂકવે તો 30 દિવસ વીતી ગયા પછી 15 દિવસમાં કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકાય છે.(PC: Freepik)

6/6
જો કંપની આ કેસમાં દોષી સાબિત થાય છે, તો તેના માલિકને 6 મહિનાથી 2 વર્ષની જેલ થઈ શકે છે. (PC: Freepik)

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Embed widget