શોધખોળ કરો
Expensive Liquor: ભારતના ક્યાં રાજ્યમાં મળે છે સૌથી મોંઘો દારુ ? જાણો
Expensive Liquor: ભારતના ક્યાં રાજ્યમાં મળે છે સૌથી મોંઘો દારુ ? જાણો

પ્રતિકાત્મક તસવીર
1/6

દેશના અલગ-અલગ રાજ્યોમાં પણ દારૂના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. રાજ્ય સરકાર પોતાની રીતે દારૂ પર ટેક્સ વસૂલ કરે છે.
2/6

ભારતમાં ગોવા જેવા કેટલાક રાજ્યો છે, જ્યાં દારૂ પરનો ટેક્સ સૌથી ઓછો છે, જેના કારણે અહીં દારૂ ખૂબ સસ્તો મળે છે. કેટલાક રાજ્યોમાં દારૂના ભાવ ખૂબ ઊંચા છે.
3/6

ભારતમાં સૌથી મોંઘો દારૂ કર્ણાટકમાં વેચાય છે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં અહીં દારૂ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે.
4/6

ગોવામાં 100 રૂપિયામાં મળતી દારૂની બોટલની કિંમત કર્ણાટકમાં 500 રૂપિયાથી વધુ હોઈ શકે છે.
5/6

કર્ણાટક પછી તેલંગાણા એવું રાજ્ય છે જ્યાં સરકાર દારૂ પર જંગી ટેક્સ વસૂલે છે. જેના કારણે સરકારના ખાતામાં હજારો કરોડ રૂપિયા આવે છે.
6/6

આ રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સરકાર દારૂ પર વધુ ટેક્સ વસૂલે છે.
Published at : 23 Jan 2024 10:38 PM (IST)
આગળ જુઓ
Advertisement