શોધખોળ કરો

આ 5 રીતે તમે તમારો ટેક્સ ઘટાડી શકો છો, ડિડક્શનનો લઈ શકો છો લાભ

જો તમે નાણાકીય વર્ષ 2021-22 માં પેન્શન મેળવવા માટે કોઈપણ વીમા કંપનીની યોજનામાં રોકાણ કર્યું છે, તો તમે કપાત માટે દાવો કરી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/5
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે નજીક છે. જો તમે હજુ સુધી ITR ફાઈલ નથી કર્યું, તો તેને જલ્દી પૂર્ણ કરો. જો વાર્ષિક કુલ આવક રૂ. 2.5 લાખથી વધુ હોય તો ITR ફાઇલ કરવી જરૂરી છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં. કરદાતાઓ માટે આવી ઘણી કપાતની જોગવાઈઓ છે, જેનો દાવો કરીને તમે ટેક્સ બચાવી શકો છો.

2/5
જો તમે નાણાકીય વર્ષ 2021-22 માં પેન્શન મેળવવા માટે કોઈપણ વીમા કંપનીની યોજનામાં રોકાણ કર્યું છે, તો તમે કપાત માટે દાવો કરી શકો છો. સેક્શન 80ccc પેન્શન પોલિસીની ખરીદી પર રૂ. 1.5 લાખ સુધીની કપાતની મંજૂરી આપે છે. નિવાસી ભારતીયો અને NRI બંને આ યોગદાન પર કપાતનો દાવો કરી શકે છે. NPSમાં યોગદાન માટે 50,000 રૂપિયાની વધારાની કપાતનો દાવો કરી શકાય છે. આ દાવો 80CCD હેઠળ કરી શકાય છે.

3/5
નાણાંકીય વર્ષમાં બચત ખાતા પર વ્યાજ તરીકે રૂ. 10,000 સુધીની આવક ટેક્સ સ્લેબની બહાર છે. જો આવક સહકારી બેંકના બચત ખાતા અથવા પોસ્ટ ઓફિસની બચત યોજનામાંથી વ્યાજના રૂપમાં મળે છે, તો તમે નિર્દિષ્ટ મર્યાદા સુધી કપાતનો દાવો કરી શકો છો. જો આવક 10 હજારથી વધુ હોય તો વધારાની રકમ પર ટેક્સ લાગે છે. બચત ખાતાના વ્યાજની કમાણી તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે.

4/5
જો તમે તમારા પરિવાર (પત્ની અને બાળકો) માટે મેડિકલ પોલિસી ખરીદી હોય, તો તમે કલમ 80D હેઠળ કપાતનો દાવો કરી શકો છો. પોલિસી પર કપાતની મર્યાદા 25,000 રૂપિયા છે. આ સિવાય, માતાપિતા માટે અલગ કપાતનો દાવો કરી શકાય છે. જો માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો 25,000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે.

5/5
જો તમે તમારા માતાપિતાને ઘરનું ભાડું ચૂકવો છો, તો તમે તેના પર પણ કપાતનો દાવો કરી શકો છો. મકાન ભાડા ભથ્થા હેઠળની આ કપાત કલમ 10 (13A) હેઠળ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે તમે આ કપાતનો દાવો ત્યારે જ કરી શકો છો જો તમારા પગારના માળખામાં HRAનો ભાગ શામેલ હોય.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?

મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો

હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

Embed widget