શોધખોળ કરો
Diwali 2022: દિવાળીના દિવસે પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, હૈયેહૈયું દળાય એટલી ભીડ, જુઓ તસવીરો
PM Modi Diwali: આજે દેશભરમાં દિવાળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો વહેલી સવારથી તીર્થસ્થોનોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર
1/6

દિવાળીને હિન્દુઓના સૌથી વિશેષ તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. યાત્રાધામ પાવાગઢમાં આજે સવારથી જ ભક્તોની ભીડ જામી છે.
2/6

આજે દિવાળી પર્વને લઈ પાવાગઢમાં લાખોની સંખ્યામાં ભક્તોનો ઘસરો જોવા મળ્યો. વહેલી સવારથી માતાજીના દર્શન માટે લાંબી કતારો લાગી હતી.
3/6

વહેલી સવારથી જ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરવા લાઈનો લગાવી હતી.
4/6

દિવાળીને દીપ ઉત્સવ પણ કહેવાય છે. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશનો વિજય દર્શાવે છે.
5/6

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.
6/6

પાવાગઢ મંદિર પરિસરમાં દિવાળીના દિવસે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ.
Published at : 24 Oct 2022 02:12 PM (IST)
આગળ જુઓ





















