શોધખોળ કરો
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Forecast: ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે હળવા વરવાદ સંભાવના છે.

Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, નીચે દર્શાવેલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ આ પરિસ્થિતિ જોવા મળી શકે છે:
1/5

મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
2/5

આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (5-15 મિમી/કલાક) સાથે ગાજવીજ અને વીજળી ચમકવાની શક્યતા છે.
3/5

પવનની ગતિ મહત્તમ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
4/5

ઉપરોક્ત જિલ્લાઓમાં જ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ (5 મિમી/કલાકથી ઓછો) પડવાની પણ સંભાવના છે.
5/5

હવામાન વિભાગના અનુમાન મુજબ, 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
Published at : 22 Aug 2024 04:50 PM (IST)
આગળ જુઓ
Advertisement