શોધખોળ કરો
Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં ગરમી ભુક્કા કાઢશે, જુઓ તસવીરો
Gujarat Weather: અમદાવાદ હવામાન વિભાગ (weather department) દ્વારા ગુજરાતમાં હજી પાંચ દિવસ હીટવેવ (heat wave) વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે હજી બે દિવસ વોર્મ નાઇટ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે
ગુજરાતીઓને આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી છૂટકારો નહીં મળે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
1/5

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જણાવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહેશે.
2/5

આગામી પાંચ દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે.
Published at : 21 May 2024 04:01 PM (IST)
આગળ જુઓ





















