શોધખોળ કરો
Advertisement

Nadabet PHOTO: ભારે પવન અને વરસાદ વચ્ચે શરીરે દોરડા બાંધી ઈન્ડો-પાક બોર્ડર પર પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા સેનાના જવાનો
Nadabet PHOTO: બિપરજોય વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

ઈન્ડો-પાક બોર્ડર
1/8

Nadabet PHOTO: બિપરજોય વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન નડાબેટની કેટલીક તસવીરો સામે આવી છે.
2/8

ઈન્ડો-પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે ઝીરો પોઈન્ટ બોર્ડર ઉપર ભારે પવન વચ્ચે બીએસએફ દ્વારા રસી બાંધી પેટ્રોલિંગ કરી દેશની રક્ષા કરતા જોવા મળ્યા હતા.
3/8

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનની અને અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે પણ દેશના જવાનો ખડે પગે છે.
4/8

ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર 0. પોઇન્ટ ખાતે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી.
5/8

રણ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો બીજી તરફ દેશના જવાનો દેશ માટે ખડે પગે રહી દેશની રક્ષા કરી રહ્યા છે.
6/8

ઈંડો-પાકિસ્તાનની બોર્ડર ઉપર ભારે પવન અને અતિ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે.
7/8

બિપરજોય વાવાઝોડા બાદ એક તરફ તાંડવના દ્રશ્યો તો બીજી તરફ ભારે પવન વચ્ચે દેશના જવાનો રસી બાંધી પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા.
8/8

ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા 0 પોઇન્ટ ઉપર ભારે પવન અને ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે ભારે પવનના સુસ્વાટા વચ્ચે પણ દેશના જવાનો અડીખમ રીતે દેશની સેવા કરી રહ્યા છે.
Published at : 16 Jun 2023 05:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
