શોધખોળ કરો
Banaskantha: રણુજાથી દર્શન કરીને અંબાજી તરફ આવતા શ્રદ્ધાળુઓની બસ નદીમાં ખાબકી, 12 લોકો ઇજાગ્રસ્ત
Latest Banaskantha News: બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડ-અંબાજી માર્ગ ઉપર ખાનગી બસ નદીમાં ખાબકી હતી.

બસ અકસ્માત
1/7

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડ-અંબાજી માર્ગ ઉપર ખાનગી બસ નદીમાં ખાબકી હતી.
2/7

બસ પલટી મારતા બસમાં સવાર 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ખાનગી બસમાં 55 થી વધુ યાત્રિકો સવાર હતા.
3/7

રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાતના અંબાજી તરફ આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો.
4/7

દેરોલના ભક્તો ત્રણ દિવસની રણુજા યાત્રા પર નીકળ્યા હતા
5/7

આબુરોડ પોલીસ અને આબુરોડ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
6/7

મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
7/7

નદીમાં ખાબકેલી બસની તસવીર.
Published at : 03 Aug 2024 05:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
