શોધખોળ કરો
Narmada Photos: નર્મદા ડેમની સપાટી 134 મીટરથી ઉપર પહોંચી, 12 દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ, નદી બે કાંઠે...
રાજ્યમાં અત્યારે પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે
એબીપી લાઇવ
1/7

Narmada River Dam News: રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે. જો વાત કરવામાં આવે તો, સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)માં પાણીની આવક વધી હોવાનું સામે આવ્યું છે.
2/7

નર્મદા ડેમમાં 3 લાખ ક્યૂસેક કરતાં પણ વધુ પાણીની આવક થઇ રહી છે. ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને વધારાના પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
Published at : 03 Sep 2024 05:01 PM (IST)
આગળ જુઓ





















