શોધખોળ કરો

Rain: બોટાદના સાળંગપુર ગામે કોઝ વેમાં બાઇક સાથે યુવક પાણીમાં થયો ગરકાવ

ભાવનગરના પાલીતાણા તાલુકામાં ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં યુવક તણાયો હતો.

યુવક તણાયો હતો

1/6
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નદી-નાળામાં પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે

2/6
બોટાદના સાળંગપુર ગામે કોઝ વે માં બાઇક સાથે ચાલક તણાયો હતો.  સાળંગપુર ગામથી લાઠીદડ ગામે જવાના રસ્તે નારાયણ કુંડ પાસે કોઝ વેમાં પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે બાઇક સાથે એક યુવાન પણ પાણીમાં ગરકાવ થયો હતો. જોકે અન્ય લોકોએ યુવાનને બચાવ્યો હતો.

3/6
ભાવનગરના પાલીતાણા તાલુકામાં ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં યુવક તણાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. રજાવળ નદીમાં પૂર આવતા યુવાન તણાયો હતો. યુવાન નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું.

4/6
રાજકોટ મવડીથી લોધીકા તાલુકાના રાવકી જતા પાળ ગામની નદીમા બાઇક ચાલાક તણાયો હોવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટ પાસે આવેલ પાળ ગામમાં યુવક તણાયો હતો.

5/6
પાળ ગામના અને લોધિકા તાલુકાના ગામડાના લોકોએ અનેક વખત બ્રિજ બનાવવાની માંગ કરી હતી.

6/6
રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

હરિયાણાના મેદાન પર 'અમ્પાયર'એ કોંગ્રેસ સાથે રમત રમી! યોગેન્દ્ર યાદવે કહ્યું - 'હવે LBW નહીં, બોલ્ડ કરવા પડશે'

બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય

કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?

ABP Premium

વિડિઓઝ

Massive cocaine haul in Gujarat | અંકલેશ્વરમાંથી ઝડપાયું પાંચ હજાર કરોડની કિંમતનું 518 કિલો ડ્રગ્સHun To Bolish | હું તો બોલીશ | ખેડૂતની બગડી દિવાળીHun To Bolish | હું તો બોલીશ | આ પોટલી કોનું પાપ?Panchmahal Rains | પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
હરિયાણાના મેદાન પર 'અમ્પાયર'એ કોંગ્રેસ સાથે રમત રમી! યોગેન્દ્ર યાદવે કહ્યું - 'હવે LBW નહીં, બોલ્ડ કરવા પડશે'
હરિયાણાના મેદાન પર 'અમ્પાયર'એ કોંગ્રેસ સાથે રમત રમી! યોગેન્દ્ર યાદવે કહ્યું - 'હવે LBW નહીં, બોલ્ડ કરવા પડશે'
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?
કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?
LIC: એલઆઈસીએ વીમા પોલિસીના નિયમો બદલી નાખ્યા, એન્ટ્રી એજ ઘટાડી, પ્રીમિયમ વધાર્યું

હવે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તા સુધારવામાં આવશે, સરકારે 112.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા

Silver Rate: ચાંદી 1 લાખ રૂપિયાને પાર પહોંચી, સોનામાં થાક ખાતી તેજી, જાણો બુલિયન માર્કેટના હાલ

Talala Rain: તાલાલામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર

Embed widget