શોધખોળ કરો
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આ બે જિલ્લામાં તબાહી મચાવશે
Gujarat Weather Alert: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલ્લો એલર્ટ પણ જાહેર કર્યા, જેના કારણે વાહનચાલકો અને નાગરિકોને સાવધાની રાખવા અપીલ.
Rain Alert: હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે ગુજરાતના હવામાન અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે.
1/5

રાજ્યના બે જિલ્લાઓ, કચ્છ અને બનાસકાંઠા, માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/5

આ ઉપરાંત, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલ્લો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે.
Published at : 06 Sep 2025 06:20 PM (IST)
આગળ જુઓ




















