શોધખોળ કરો
Surat Rain: દક્ષિણમાં મેઘતાંડવ, બે કલાકમાં છ ઇંચ વરસાદથી ઉમરપાડા બન્યુ સ્વીમિંગ પૂલ, તસવીરોમાં જુઓ હાલ...
સ્થાનિકો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન પહોંચ્યુ છે. જોકે, હજુ પણ મેઘરાજાનો કહેર ઓછો થઇ રહ્યો છે
એબીપી લાઇવ
1/9

Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મેઘતાંડવ ચાલી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીની સ્થિતિ પેદા થઇ છે,
2/9

સ્થાનિકો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન પહોંચ્યુ છે. જોકે, હજુ પણ મેઘરાજાનો કહેર ઓછો થઇ રહ્યો છે. આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે.
Published at : 10 Sep 2024 02:19 PM (IST)
આગળ જુઓ





















