શોધખોળ કરો

48 વર્ષ બાદ ઓગષ્ટમાં વાવાઝોડું આવશે, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ

Ambalal Patel storm prediction: પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે એક ચોંકાવનારી આગાહી કરી છે.

Meteorologist Ambalal Patel forecast: તેમના મતે, આગામી ઓગસ્ટ માસમાં ગુજરાતમાં 48 વર્ષ બાદ એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે.

1/7
Gujarat Rain Alert: પટેલે જણાવ્યું કે,
Gujarat Rain Alert: પટેલે જણાવ્યું કે, "આ એક અનોખી ઘટના બની શકે છે. વાવાઝોડાની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ જોવા મળી શકે છે."
2/7
તેમણે વધુમાં ઉમેર્યું કે વાવાઝોડાનો વ્યાપ લગભગ 500 કિલોમીટર સુધી હોઈ શકે છે.

3/7
કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

4/7
પટેલના મતે, આ વાવાઝોડું કચ્છના રણમાં એક ડિપ્રેશન તરીકે શરૂ થશે, જે પછીથી સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે.

5/7
અરબી સમુદ્રમાં આ સાયક્લોનના પ્રવેશથી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

6/7
દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. અંદાજ મુજબ, આ વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

7/7
રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને આ સંભવિત પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ સતર્ક રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન

CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે

તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણAmbaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર

મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?

ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ

PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો

Embed widget