શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain: ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકાદ જગ્યાએ વરસાદ વરસી શકે છે, પરંતુ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
2/7

આજે એકાદ જગ્યાએ વરસાદની શક્યતા છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. હવામાન વિભાગે જણાવ્યું કે કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે.
Published at : 03 Oct 2023 05:11 PM (IST)
આગળ જુઓ





















