શોધખોળ કરો
બાહુબલી પિતા અને દીકરી વકીલ, ખેડૂતના દીકરા સાથે લગ્ન, બાહુબલી આનંદ મોહનના જમાઈ રાજહંસ વિશે જાણો બધુ જ..
Surbhi Anand Wedding: આનંદ મોહન અને રાજહંસ સિંહના પરિવારો ઘણા વર્ષોથી પારિવારિક સંબંધો ધરાવે છે. સુરભી આનંદના ભાઈઓ ચેતન આનંદ અને રાજહંસ સિંહ બાળપણના મિત્રો છે.
Surbhi Anand Wedding
1/6

વકીલ સુરભી આનંદ અને IRTS ઓફિસર રાજહંસ સિંહના લગ્ન ચર્ચામાં છે. સુરભી અને રાજહંસ બાળપણથી એકબીજાને ઓળખતા હતા.
2/6

વકીલ સુરભી આનંદ અને IRTS ઓફિસર રાજહંસ સિંહના લગ્ન ચર્ચામાં છે. સુરભી અને રાજહંસ બાળપણથી એકબીજાને ઓળખતા હતા.
Published at : 19 Feb 2023 02:50 PM (IST)
આગળ જુઓ