શોધખોળ કરો
Ayodhya Railway Station: સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય, કોઇ એરપોર્ટથી કમ નથી 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન, જુઓ શાનદાર તસવીરો
આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Ayodhya Dham Railway Station: અયોધ્યાના પુનઃવિકાસિત 'અયોધ્યા ધામ' રેલ્વે સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આધુનિકતાની સાથે લોકો સંસ્કૃતિને પણ જોઈ શકે. આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે, કેમ કે જોવામાં આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી કમ નથી લાગતુ...
2/8

અયોધ્યા ધામ રેલવે સ્ટેશનઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદી દેશવાસીઓને ખાસ ભેટ આપી રહ્યા છે. આ અંતર્ગત અયોધ્યાને નવા રેલવે સ્ટેશનની ભેટ પણ મળી છે.
Published at : 30 Dec 2023 12:46 PM (IST)
આગળ જુઓ



















