શોધખોળ કરો
Chandrayaan 3 Landing: ભારતે અંતરિક્ષમાં રચ્યો ઈતિહાસ, એસ સોમનાથથી લઈને એમ શંકરન સુધી ઈસરોના આ વૈજ્ઞાનિકોનું મહત્વનું યોગદાન
Chandrayaan 3 Landing: ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન-3નું સફલ લેન્ડિંગ થયું છે. સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં અનેક વૈજ્ઞાનિકોનું યોગદાન છે.
ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ
1/6

એસ સોમનાથ: ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનના માસ્ટરમાઇન્ડ્સમાંના એક છે. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારથી ચંદ્રયાન-3, આદિત્ય-એલ1 (સન મિશન) અને ગગનયાન જેવા મહત્વના મિશનને વેગ મળ્યો છે.
2/6

પી વીરમુથુવેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, ચંદ્રયાન-3: પી વીરમુથુવેલે 2019માં ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમણે હાલના ISRO હેડક્વાર્ટર ખાતે સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. વીરમુથુવેલે ચંદ્રયાન-2 મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Published at : 23 Aug 2023 06:17 PM (IST)
આગળ જુઓ





















