શોધખોળ કરો
Ayushman Card: આયુષ્યમાન ભારત ડિજીટલ મિશનથી ખુદને જોડો, આ રીતે બનાવડાવો પોતાનુ હેલ્થ ID કાર્ડ, આ સ્ટેપ કરો ફોલો.......
Ayushman Bharat Digital Mission : વડાપ્રધાન પીએમ મોદીએ આયુષ્માન ભારત ડિજીટલ મિશનની શરૂાત કરી હતી, આ મિશનનો ઉદેશ્ય દેશના દરેક નાગરિકને એક હેલ્થ આઇડી આપવાનો છે.

ફાઇલ તસવીર
1/9

Ayushman Bharat Digital Mission : વડાપ્રધાન પીએમ મોદીએ આયુષ્માન ભારત ડિજીટલ મિશનની શરૂાત કરી હતી, આ મિશનનો ઉદેશ્ય દેશના દરેક નાગરિકને એક હેલ્થ આઇડી આપવાનો છે.
2/9

જો તમે પણ ઇચ્છો છો, તો ઘરે બેઠા તમારુ હેલ્થ આઇડી કાર્ડ બનાવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આ આઇડી કાર્ડ પુરેપુરી ડિજીટલ સેવા પર આધારિત છે, આ આધાર કાર્ડના જેવુ જ દેખાય છે, આ કાર્ડ પર તમને એક નંબર આપવામાં આવે છે, જેમ કે આધાર કાર્ડ પર એક નંબર દેખાય છે એવો જ. ગૂગલ પ્લેસ સ્ટૉર પર NDHM હેલ્થ રેકોર્ડ (PHR Application) ઉપલબ્ધ થઇ ગયુ છે.
3/9

તમને સૌથી પહેલા https://healthid.ndhm.gov.in/register પર જવુ પડશે, અહીં તમને આવુ પેજ દેખાશે, Genrate Via Aadhaar પર ક્લિક કે ટેપ કરો.
4/9

હવે તમારી સામે આ પેજ ખુલશે અને તમને આને પર આધાર નંબર નાંખી શકો છો. આ પછી તમને આને આધારથી લિન્ક મોબાઇલ નંબર પર ઓટીપી આવશે, આને સબમીટ કરી દો.
5/9

આ પછી એક પેજ ખુલશે, જેમાં તમારો મોબાઇલ નંબર માંગવામાં આવશે. આના નાંખવાની સાથે જ બીજો એક ઓટીપી આવશે, આ ઓટીપીને નાંખીને સબમીટ કરી દો.
6/9

આટલુ કરતાં જ તમારી આધાર સાથે જોડાયેલી ડિટેલ સ્ક્રીન પર આવશે, તમારી તસવીરથી લઇને નંબર સુધી બધુ જ હશે.
7/9

હવે આ પેજ પર થોડુ નીચે દેખશો તો તમે પોતાની હેલ્થ આઇડી જેમ કે મેલ આઇડી બનાવો. નીચે વાળા બૉક્સમાં પોતાનુ મેલ આઇડી નાંખો, પછી સબમીટ કરી દો.
8/9

લો, તમારુ હેલ્થ કાર્ડ યૂનિક આઇડીની સાથે તૈયાર થઇ જશે, હવે આને ડાઉનલૉડ કરી લો. જેની પાસે મોબાઇલ નથી તે રજિસ્ટર્ડ સરકારી- પ્રાઇવેટ હૉસ્પીટલ, કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્સર, વેલનેસ સેન્ટર અને કૉમન સર્વિસ સેન્ટર વગેરે પર કાર્ડ બનાવી શકશો.
9/9

જુઓ તમારુ હેલ્થ કાર્ડ યૂનિક આઇડીની સાથે તૈયાર થઇ ગયુ છે, તો હવે આને ડાઉનલૉડ કરી લો.
Published at : 31 Aug 2022 04:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
